મોરલિયો ટહુંકે સે | Moraliyo Tahuke Se | Himali Vyas Naik | Navratri Garba 2022 | Garba Song Song : Moraliyo Tahuke Se Album : Moraliyo Tahuke Se Navratri Garba 2022 Singer : Himali Vyas Naik Music : Kedar and Bhargav Lyrics : Milind Gadhavi Mixing and Mastering : Tanay Gajjar(wow&flutteR studio) Recording Engineers :: Vinayak Pawar , Partho, Pranav Yagnik, Vatsal Patel Rhythms : Rishin Saraiya, Gopal Brahmbhatt Guitars : Parth Dhupkar Chorus : Stuti Karani, Lipika Nag, Vrattini Ghadge, Rutvij Pandya, Margey Raval Arrangements & Programming : Kedar Upadhyay Feature : Sneha chauhan & Bhavesh Vanzara Director : Vikram Rajput & Reshma Rajput Assit : Meet Solanki ,Dhruv chauhan . - Thakor Parmar & Ashok Rajput Assistant - Thakur Das , Dipak Parmar Dron - Sailesh Chauhan Creative Director : Ashish Raj, R.K (Rajput Kiran) Producer Manager: Akshay Chauhan Costume Designer: Jigya M Design : Ketul Patel Label : Soor Mandir Dancers: Kd dance art Vadodara Group Dancer : Kinjal Shah, Manshi Rajput, Dixita solanki, Khushi Rajput, Khushi khuman, Bhumika Gajjar, Pragati nepali, Aalok Shinde, Manthan khandagale, Tushar thakor, Tushar thakor, Rutik padhiyar, Rajat soni, Solanki pratik, aakash kurpane Makeup artist:ajay eknath khandagale... Hairstyle: kiran bala #garba #navratri2022 #soormandir #moraliyotahukese #himalivyasnaik #navratrigarba2022 #outtomorrow #tahukese #navratrigarba #navratri2022 #garbasong #garba #garbagujarati #soormandirgarba #soormandir #surmandirgarba #surmandir #gujaratisong #garbadance #garbasteps #gujaratidandiya #dandiya2022 Lyrics :- બેસીને આંબા ડાળીએ રોજ કરે કલશોર મારાં મનનો મોર કાગળની વાટમાં બેઠી’તી હીંચકે આયવો ટપાલી મોર મોરલિયો ટહુકે સે લાયવો છે સાથમાં સોનેરી થેલીઓ થેલીમાં એંઠા બોર મોરલિયો ટહુકે સે લવિંગડાનો લે’રી પિયુ મારો સોપારીનો છે કટકો જોવો તો થાય રે જોવાના હેવા, ચાખો તો લાગે ચસકો વાયરામાં ચૂંદલડી મેં તો ઊડતી ઊડતી રોકી મેળામાં જઈને આવી’તી મોડી મુખીએ અમથી ટોકી જોજે ન આભડે, આયવો છે સીમમાં લાગણિયુંનો ચોર મોરલિયો ટહુકે સે તારા કાજે ઉંબરિયામાં સાથિયા દોરાવું તારા માટે ડુંગરિયાની માનતા યે રાખું રાતાં રે વેણીનાં ફૂલ ને લીલી તે મનની વાડી સાયબો મારો સોહામણો કંઈ માગે લટિયેલ લાડી રોપાવું માંડવા, બાંધું તોરણિયા બોલાવું ગામના ગોર મોરલિયો ટહુકે સે સોનાના ટોડલે બોલે છે મોર ઉગમણા ઓરડે બોલે છે મોર ચંદનના ચોકમાં બોલે છે મોર હૈયાના ગોખમાં બોલે છે મોર સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો Please “Subscribe“ on this Link for more Videos. We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste! Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir! આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો. Hit ’LIKE’ 👍 & ’SUBSCRIBE’ and show us your support! :) Post your comments below and share our videos with your friends. Spread the love! --------------------------------------- Let’s Stay Connected: --------------------------------------- Like Us On Facebook: Follow Us On Instagram: Twitter Us On: #moraliyotahukere #moraliyotahuke #moraliyotahukese #moraliyo #himalivyasnaikmorliyotahukese #tahuke #garbastatus #garbastatusnew #garbasongstatus #garbastatus2022 #garbastatusvideo #navratrigarbastatus #comingsoongarbastatus #newgarba #newgujaratisong #newgarbasong #newgujaratigarba #garbasong #newgarba2022 #garba2022 #navratrigarba2022new #newnavratrigarba2022 #newgarbasong2022
Hide player controls
Hide resume playing