Myvideo

Guest

Login

Dada Bhagwan Music Channel Promo | Exclusive Features of Dada Bhagwan Music Channel

Uploaded By: Myvideo
1 view
0
0 votes
0

પ્રસ્તુત વિડીયો- દાદા ભગવાન મ્યુઝિક ચેનલ પ્રોમો દ્વારા પૂજ્યશ્રી દીપકભાઈ સમજાવે છે કે, દાદા ભગવાનના પદોની ભક્તિ એટલે પોતાના જ આત્માની ભક્તિ કહેવાય. ભક્તિ પદ દ્વારા આત્માની, સીમંધર સ્વામીની અને દાદા ભગવાનની ભજના થાય એટલે બધું આત્માના ખાતે જ ગયું કહેવાય. દાદા ભગવાન મ્યુઝિક ચેનલના વિવિધ ફીચર્સ એટલે ભક્તિ પદો, કવિરાજ સ્પેશીયલ પદો, પૂજ્ય નીરુમા રચિત સ્વરમણાના લીરીક્સ વિડીયો અને વિવિધ ભાષાઓમાં ઓડિયો સત્સંગ સાંભળી શકો છો. આ માટે વધુ સુવિધાઓનો લાભ લેવા દાદા ભગવાન મ્યુઝિક ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો પ્રસ્તુત લીંક દ્વારા: @DadaBhagwanMusic In the present video - Dada Bhagwan Music Channel Promo, Pujyashree Deepakbhai explains that worshipping the devotional song of Param Pujya Dada Bhagwan considered as worshipping own Self (Soul). Through these devotional songs, we are worshipping the Pure Soul, Simandhar Swami and Dada Bhagwan, so all these goes into the account of Pure Soul only. Dada Bhagwan Music Channel also represents devotional songs, swaramna lyrics videos and audio spiritual discourses in different languages. To use these exclusive features, please subscribe here and stay tuned with us: @DadaBhagwanMusic ►Follow us on: Instagram: Facebook: Twitter: Pinterest: LinkedIn: Telegram: Tumblr: ►Enhance Your Spiritual Journey Through Our Official Website For Spiritual Seeker: For Spiritual Followers: For Active Listeners: For Kids: For Youth: #DadaBhagwanMusicPromo #FeaturesofDadaBhgawanMusic #TrendingPromo

Share with your friends

Link:

Embed:

Video Size:

Custom size:

x

Add to Playlist:

Favorites
My Playlist
Watch Later